સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? આયોડિન કેલ્શિયમ ઝીંક પોટેશિયમ આયોડિન કેલ્શિયમ ઝીંક પોટેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મુખ્ય વિટામિનો અને તેની ઊણપથી થતા રોગોની કઈ જોડી સાચી છે ? વિટામીન-બી - રક્તસ્ત્રાવ વિટામીન-સી - આંખના રોગો વિટામીન-એ - કાનના રોગો વિટામિન-ડી - અસ્થિ રોગ, સુકતાન વિટામીન-બી - રક્તસ્ત્રાવ વિટામીન-સી - આંખના રોગો વિટામીન-એ - કાનના રોગો વિટામિન-ડી - અસ્થિ રોગ, સુકતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? કોલસો સિલિકોન ગ્રેફાઈટ ફોસ્ફરસ કોલસો સિલિકોન ગ્રેફાઈટ ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉત્સેચકો ___ ના બનેલા હોય છે. વિટામીન - સી પ્રોટીન વિટામીન - એ પાણી વિટામીન - સી પ્રોટીન વિટામીન - એ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોના કોષમાં તમને રસધાની જોવા ન મળે ? બારમાસી પર્ણનો આડો છેદ ડુંગળીનો કોષ સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ ગાલનો કોષ બારમાસી પર્ણનો આડો છેદ ડુંગળીનો કોષ સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ ગાલનો કોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર અવકાશવીર નીચેના પૈકી એક હતો. યુરી ગાગરીન એડવિન એલ્ડ્રિન નીલ આર્મસ્ટ્રોંગ રાકેશ શર્મા યુરી ગાગરીન એડવિન એલ્ડ્રિન નીલ આર્મસ્ટ્રોંગ રાકેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP