સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું.
આપેલ બંને
ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
"લાઈટ ઈયર" નો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવે છે ?

સમયની ગણતરી
અંતરની ગણતરી
પ્રકાશની ગતિની ગણતરી
પ્રકાશની તીવ્રતાની ગણતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલા જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

લોલકના નિયમો - ગેલેલિયો
પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ
રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર
ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતો ?

એડવિન એલ્ડ્રીન
એડવર્ડ પોલ
યુરી ગાગરીન
નીલ આર્મસ્ટ્રોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધનુષની પણછને ખેંચવામાં આવે ત્યારે કઈ ઊર્જા સંગ્રહિત થાય છે ?

સ્થિતિ ઊર્જા
ગતિ ઊર્જા
ઉષ્મા ઊર્જા
સ્નાયુ ઊર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP