કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
મોટેરા સ્ટેડિયમ પહેલા કયા દેશમાં આવેલું મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ગણાતું હતું ?

ન્યુઝીલેન્ડ
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં આયોજિત ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021ની બીજી આવૃત્તિની થીમ શું હતી ?

બાયોટેકનોલોજી : ફ્રોમ એવિડન્સ ટુ એક્સેલેન્સ
ટ્રાન્સફોર્મિગ લાઈવ્સ
બાયો સાયન્સિઝ ટુ બાયો ઈકોનોમી
બાયોટેકનોલોજી : આત્મનિર્ભર ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસીએશન (AIBA)ની ચેમ્પિયન્સ અને વેટરન્સ કમિટીના ચેરપર્સન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

વિજેન્દ્રસિંહ
અમિત પંઘાલ
મેરી કોમ
મનિષ કૌશિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP