ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. પૂર્વરાગ આપેલ પૈકી એક પણ નહીં અમૃતા આપેલ બંને પૂર્વરાગ આપેલ પૈકી એક પણ નહીં અમૃતા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોનલ' કોની કલ્પનાશક્તિનું પાત્ર છે ? રાવજી પટેલ મકરંદ દવે ચિનુ મોદી રમેશ પારેખ રાવજી પટેલ મકરંદ દવે ચિનુ મોદી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? દુલા ભાયા કાગ ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દાસી જીવણ દુલા ભાયા કાગ ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? ચાર ત્રણ એક બે ચાર ત્રણ એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. નાટક ચિંતનાત્મક નિબંધ નવલિકા નવલકથા નાટક ચિંતનાત્મક નિબંધ નવલિકા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તેમની રચનાને યોગ્ય રીતે ગોઠવો.a. ધૂળમાંની પગલીઓb. કાફલોc. બંદીવાનd. સમુદ્રાન્તિકે 1. વર્ષા અડાલજા2. વિનેશ અંતાણી 3. ધ્રુવભટ્ટ 4. ચંદ્રકાન્ત શેઠ a-3, b-4, c-2, d-1 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 a-3, b-4, c-2, d-1 a-2, b-3, c-1, d-4 a-1, b-2, c-4, d-3 a-4, b-2, c-1, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP