ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ક્રિકેટના કામણ' એ કોની કૃતિ છે ? જામ રણજી મુનાફ પટેલ બકુલ ત્રિપાઠી કરસન ઘાવરી જામ રણજી મુનાફ પટેલ બકુલ ત્રિપાઠી કરસન ઘાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુમા ___ ભાવ પ્રકટ થાય છે. ચોટદાર રીતે લાઘવ દ્વારા ચિત્ર દ્વારા વ્યંગ રીતે ચોટદાર રીતે લાઘવ દ્વારા ચિત્ર દ્વારા વ્યંગ રીતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીઠ ઠોકવી -રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધૂન લાગવી કારીગરી કરવી માર મારવો શાબાશી આપવી ધૂન લાગવી કારીગરી કરવી માર મારવો શાબાશી આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કોનું તખલ્લુસ 'ઈર્શાદ' છે ? ચિનુ મોદી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ચિનુ મોદી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ? પૂર્વોત્તર હિમાલયની યાત્રા દક્ષિણાયન હિમાલયની પદયાત્રા પૂર્વોત્તર હિમાલયની યાત્રા દક્ષિણાયન હિમાલયની પદયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP