ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ?

મકરંદ દવે
તારક મહેતા
સુકન્યા ઝવેરી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ?

અખો
ભોજા ભગત
ધીરો ભગત
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ?

ચંદ્રકાન્ત પંડયા
નટવરલાલ પટેલ
ઝીણાભાઈ દેસાઈ
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

રણજિતરામ મહેતા
રવિશંકર રાવળ
આનંદશંકર ધ્રુવ
ક્ષેમુ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP