કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગંગા ડોલ્ફિનની હત્યા કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં ગંગા ડોલ્ફિનનો શિકાર કરવો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 અંતર્ગત દંડનીય ગુનો બને છે. આપેલ બંને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગંગા ડોલ્ફિનની હત્યા કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં ગંગા ડોલ્ફિનનો શિકાર કરવો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 અંતર્ગત દંડનીય ગુનો બને છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં યોજાયેલા ગ્લોબલ બાયો ઈન્ડિયા 2021માં કયા દેશ/દેશોએ ભાગ લીધો હતો ? આપેલ બંને નેધરલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને નેધરલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિદેશી યાત્રીઓ માટે વેક્સિન સર્ટિફિકેશન સિસ્ટમ શરૂ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? સ્વિત્ઝર્લેન્ડ ઈઝરાયેલ રશિયા ન્યુઝીલેન્ડ સ્વિત્ઝર્લેન્ડ ઈઝરાયેલ રશિયા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં 1 ઓવરમાં છ છગ્ગા મારનારો ક્રિકેટ ઈતિહાસનો ત્રીજો ક્રિકેટર કોણ બન્યો ? માર્ટીન ગુપ્ટિલ ક્રિસ ગેલ કિરોન પોલાર્ડ હેનરી નિકોલ્સ માર્ટીન ગુપ્ટિલ ક્રિસ ગેલ કિરોન પોલાર્ડ હેનરી નિકોલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા ભારતીય કર્મશીલને અમેરિકાનો ઈન્ટરનેશનલ એન્ટિ-કરપ્શન ચેમ્પિયન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? આનંદી બેનરજી અંજલી ભારદ્વાજ પ્રિયાકુમારી શર્મા ક્રિષા વર્મા આનંદી બેનરજી અંજલી ભારદ્વાજ પ્રિયાકુમારી શર્મા ક્રિષા વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જળ સહયોગ અંગે મેમોરેન્ડમ ઓફ કોર્પોરેશન (MoC) પર હસ્તાક્ષર કર્યા છે ? ઓસ્ટ્રેલિયા જાપાન નેપાળ જર્મની ઓસ્ટ્રેલિયા જાપાન નેપાળ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP