કમ્પ્યુટર (Computer)
બહોળા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું ?

માઉસ
મોડેમ
કીબોર્ડ
મોનિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચે આપેલામાંથી કયા ઈનપુટ ઉપકરણ છે ?
(I) માઉસ (II) ઓપ્ટીકલ કેરેકટર રીડર (III) ટ્રેક બોલ

I, II અને III
ફક્ત I
I અને III
I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP