સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોમીટર એ ___ માટેનું સાધન છે. વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા પાણીમાં અવાજ માપવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા પાણીમાં અવાજ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ રોજગાર વિનિમય ક્ચેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ? 1950 1935 1940 1945 1950 1935 1940 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વની સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? કેથી સુલિવાન સ્વેત્લાના સોવિત્કાયા જુડિથ રેજનીક વેલેન્ટીના કેથી સુલિવાન સ્વેત્લાના સોવિત્કાયા જુડિથ રેજનીક વેલેન્ટીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપર આપણું વજન 48 કિલોગ્રામ હોય તો ચંદ્ર ઉપર કેટલું થાય ? બમણું 8 કિલોગ્રામ અડધું દસમાં ભાગનું બમણું 8 કિલોગ્રામ અડધું દસમાં ભાગનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે કયું રફ્રિજરેન્ટ વાપરે છે ? એમોનિયા ફ્રેઓન હેલોન્સ HFC-134 એમોનિયા ફ્રેઓન હેલોન્સ HFC-134 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરીયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે ? બરોળ હ્રદય ફેફસાં મૂત્રપિંડ બરોળ હ્રદય ફેફસાં મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP