કમ્પ્યુટર (Computer)
તસવીરોને ડિજીટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે.
કમ્પ્યુટર (Computer)
MS Wordમાં ટાઇપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ___ કહેવાય છે.
કમ્પ્યુટર (Computer)
આંતરરાષ્ટ્રીય અવકાશમથક ઉપર નવુ શરૂ કરાયેલુ સુપર કમ્પ્યૂટર (સ્પેસબોર્ન કમ્પ્યૂટર) ___ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
કમ્પ્યુટર (Computer)
MS Excel માં એક શીટમાંથી બીજી શીટમાં ડેટાને લિંક કરવા માટે પ્રથમ કયો સિમ્બોલ મુકવો પડે છે ?
કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરમાં કામ કરતી વખતે નીચેનામાંથી સમાનાર્થી શબ્દોનું લિસ્ટ કોણ પૂરું પાડે છે ?
કમ્પ્યુટર (Computer)
બહોળા પ્રમાણમાં વપરાતું કોમ્પ્યુટરનું ઇનપુટ ડિવાઇસ કયું ?