ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ? મંડળી મળવાથી થતા લાભ આપણો ધર્મ ભૂત નિબંધ ધર્મ અને સમાજ મંડળી મળવાથી થતા લાભ આપણો ધર્મ ભૂત નિબંધ ધર્મ અને સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા ગીરીશ કર્નાડ એન્ટવ ચેખોવ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા ગીરીશ કર્નાડ એન્ટવ ચેખોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સાદ કરે છે, દિલ હરે છે રે, મને એ સાદ કરે છે રે !"- કાવ્યના લેખક છે. ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે ડૉ.પ્રકાશ દવે સુંદરમ્ પ્રહલાદ પારેખ કૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ રવિશંકર મહારાજ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક ખંડુભાઈ દેસાઈ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલ કોના પનોતા પુત્ર હતા ? કવિ અખો કવિ કાન્ત કવિ દલપતરામ કવિ શામળ કવિ અખો કવિ કાન્ત કવિ દલપતરામ કવિ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડ કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે ? કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ કવિ કલાપી કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ કવિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP