ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? રા.વિ.પાઠક ખબરદાર નર્મદ કલાપી રા.વિ.પાઠક ખબરદાર નર્મદ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? સુદામાચરિત્ર નળાખ્યાન ઓખાહરણ કુંવરબાઈનું મામેરુ સુદામાચરિત્ર નળાખ્યાન ઓખાહરણ કુંવરબાઈનું મામેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરાનો કયો સાહિત્યપ્રકાર જાણીતો છે ? ચાબખી ગરબી ખંડકાવ્ય કાફી ચાબખી ગરબી ખંડકાવ્ય કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? નંદશંકર મહેતા નવલરામ પંડ્યા નર્મદ ન્હાનાલાલ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા નર્મદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાંકડો ફિતૂરી’ રમૂજી ફિલ્મ કોના નાટક પર આધારિત છે ? જયંતિભાઈ પટેલ કનૈયાલાલ મુનશી ૨.વ. દેસાઈ પન્નાલાલ પટેલ જયંતિભાઈ પટેલ કનૈયાલાલ મુનશી ૨.વ. દેસાઈ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શયદા' એ કોનું તખલ્લુસ છે ? હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ કરસનદાસ માણેક ચિનુ મોદી હરજી લવજી દામાણી તનસુખ ભટ્ટ કરસનદાસ માણેક ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP