કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
કયા જિલ્લાના સલાલ ગામમાંથી પસાર થતાં કર્કવૃતના ભૌગોલિક મહત્ત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ સ્થળે સાયન્સ પાર્ક વિકસાવવામાં આવશે ?

કચ્છ
પાટણ
સાબરકાંઠા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ INS ધ્રુવને સેવામાં સામેલ કર્યું છે. આ સાથે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ તૈનાત કરનારો ભારત વિશ્વનો ___ મો દેશ બન્યો છે.

ચોથો
પાંચમો
ત્રીજો
છઠ્ઠો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં મહાશિવરાત્રીના દિવસે 'હેરાથ તહેવાર' મનાવાયો ?

કર્ણાટક
પુડુચેરી
જમ્મુ - કાશ્મીર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP