કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
કયા વિસ્તારમાં દીપડાઓથી થતાં નુકસાનને અટકાવવા માટે દીપડાનું મેગા રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવશે ?

અમરેલી અને મોડાસા
અમરેલી અને ધારી
અમરેલી અને વેરાવળ
અમરેલી અને જાંબુઘોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
કેન્દ્ર સરકારે નીચેના પૈકી કયા ક્ષેત્રો માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી છે ?
1. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો
2. IT હાર્ડવેર
3. ફાર્માસ્યુટિકલ્સ
4. ઓટો મોબાઈલ

માત્ર 1 અને 2
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાન / વિધાનનો સાચું / સાચાં છે તે જણાવો.

તેની થીમ બ્રિક્સ@15 : ઈન્ટ્રા બ્રિક્સ કોઓપરેશન ફોર કન્ટિન્યૂટી, કોન્સોલિડેશન એન્ડ કન્સેન્સસ હતી.
બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક ચીનની અધ્યક્ષતામાં યોજાઈ.
આપેલ બંને
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ એન્ડ રિસર્ચનું ઉદ્દઘાટન કર્યું ?

IIT મદ્રાસ
AIIMS ખડગપુર
IIT બોમ્બે
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
મોટેરા ખાતે બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નિર્માણ કાર્ય કઈ કંપનીએ કર્યુ છે ?

અદાણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.
GMR ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.
લાર્સન એન્ડ ટુબ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP