Talati Practice MCQ Part - 1
વ્યક્તિ A પોતાની કારથી 40 કિમી/કલાકની ઝડપે એક નિશ્ચિત સ્થળે જાય છે અને ત્યાંથી 60 કિમી/કલાકની ઝડપે પાછો આવે છે તો તેની સરેરાશ ઝડપ શોધો.
Talati Practice MCQ Part - 1
એક કાર A થી B સુધી 60km/hrની ઝડપે ચાલતા “B” સુધી સમય પર પહોંચે છે. જો 50km/hrની ઝડપે ચાલેતો તે ‘B’ સુધી પહોંચતા 16 મિનિટ વધારે લે છે. તો A અને B વચ્ચેનું સ્તર કેટલા કિલોમીટર થાય ?