સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક સીરીઝમાં લાલ લાઈટ દર 3 સેકન્ડ પછી, લીલી લાઈટ દર 9 સેકન્ડ પછી અને પીળી લાઈટ દર 15 સેકન્ડ પછી ઝળકે છે. ત્રણેયને એક સાથે શરૂ કર્યા પછી કેટલી સેકન્ડ પછી ત્રણેય લાઈટ એક સાથે ઝળકશે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
જો કોઈ અપૂર્ણાંકના અંશ અને છંદ બન્નેમાં 1 જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 3/5 થાય છે. તથા જો બન્નેમાં 1 જેટલો ઘટાડો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 5/9 થાય છે. મૂળ અપૂર્ણાંક શોધો.
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક વિદ્યાર્થીઓનો સમૂહ દરેક વિદ્યાર્થી પાસેથી સમૂહની સંખ્યા જેટલો ફાળો ઉઘરાવવાનું નક્કી કરે છે. જો કુલ ફાળો રૂા.6241 હોય તો સમૂહમાં કેટલા સભ્યો હશે ?