Talati Practice MCQ Part - 6 બે પાઈપ ‘A’ અને ‘B’ એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિમિન્ટમાં ભરી શકે છે. જો બંને પાઈપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 36 મિનિટ 32 મિનિટ 24 મિનિટ 20 મિનિટ 36 મિનિટ 32 મિનિટ 24 મિનિટ 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ભાઈચારાની ભાવના ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ સામૂહિક એખલાસ તીર્થધામોનું જતન ભાઈચારાની ભાવના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન ઍવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1952 1961 1989 1983 1952 1961 1989 1983 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્ત્વ કયુ છે ? અકીક ગ્રેફાઈટ જિપ્સમ કેલ્સાઈટ અકીક ગ્રેફાઈટ જિપ્સમ કેલ્સાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-267 અનુચ્છેદ-266 અનુચ્છેદ-114 અનુચ્છેદ-253 અનુચ્છેદ-267 અનુચ્છેદ-266 અનુચ્છેદ-114 અનુચ્છેદ-253 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતની કઈ સમિતિએ ગ્રામ પંચાયતમાં સરપંચ સીધા મતદારો દ્વારા ચૂંટાય તેવી ભલામણ કરી હતી ? ઝીણાભાઈ દરજી સમિતિ ડાહ્યાભાઈ નાયક સમિતિ રિખવદાસ શાહ સમિતિ જાદવજી મોદી સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ડાહ્યાભાઈ નાયક સમિતિ રિખવદાસ શાહ સમિતિ જાદવજી મોદી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP