Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ?

વૃક્ષ
ટાઈમ ટેબલ
જૂનું પિયરઘર
હીરાની પરીક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. એની બેસન્ટને
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને
ડૉ. શરચંદ્ર શર્માને
ડૉ. ભીમરાવ આંબેડકરને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ?

ડૉ. ચંદ્રકાંત મહેતા
રા. વિ. પાઠક
વેણીભાઈ પુરોહિત
ચંદ્રકાંત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP