GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
દસ વર્ષમાં A ની ઉંમર, B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. તે હાલ A, B કરતાં 9 વર્ષ મોટો હોય તો, B ની હાલની ઉંમર શોધો.

39 વર્ષ
49 વર્ષ
19 વર્ષ
29 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?

આપેલ તમામ
પ્રત્યેક-અવ્યવીભાવ
વરદાન-કર્મધારય
તોલમાપ-દ્વંદ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
સુવિખ્યાત કવિતા 'કૂંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.

વિનોદ જોશી
જયંત પાઠક
બ. ક. ઠાકોર
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છેઃ
(a) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો
(b) હું આવ્યો પણ તમે ઘરે નહોતા
(c) ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો
(d) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો

d
a અને d
b અને d
c અને d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP