Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) લોલકના નિયમો (b) પ્રોટોન ટ્રાન્સફર થીયરી(c) રૂધિર જૂથના શોધક (d) ક્ષ-કિરણોના શોધક(1) રોન્ટજન (2) ગેલેલિયો(3) લૉરી-બ્રોન્સ્ટેડ (4) કાર્લ લેન્ડસ્ટિનર a-3, b-4, c-2, d-1 a-2, c-4, d-1, b-3 d-1, c-3, a-4, b-2 c-3, d-2, a-1, b-4 a-3, b-4, c-2, d-1 a-2, c-4, d-1, b-3 d-1, c-3, a-4, b-2 c-3, d-2, a-1, b-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Both the tiger and the leopard are cats; the former animal is much larger than the ___ (late) letar latter letter later letar latter letter later ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) ઝારખંડ (b) ત્રીપુરા (c) સિક્કીમ (d) ઉત્તરાખંડ (1) ગેંગટોક(2) અગરતલા(3) દેહરાદુન(4) રાંચી a-2, b-3, c-4, d-1 d-3, c-1, a-4, b-2 b-1, a-3, c-4, d-2 a-4, b-3, d-1, c-2 a-2, b-3, c-4, d-1 d-3, c-1, a-4, b-2 b-1, a-3, c-4, d-2 a-4, b-3, d-1, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) કલેક્ટરશ્રીએ અપીલ કે રીવીઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમુના નં. 6 માં પાડવી ___ જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. મરજીયાત છે. જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજિયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. મરજીયાત છે. જો કલેક્ટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજિયાત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 5, 8, 17, ___, 37, 48 ખૂટતો અંક લખો. 25 13 24 20 25 13 24 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. એપ્રિલ ઓગષ્ટ સપ્ટેમ્બર જુલાઈ એપ્રિલ ઓગષ્ટ સપ્ટેમ્બર જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP