Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) બાંગ્લાદેશ (b) કેનેડા (c) ચિલી (d) ઈરાન (1) ડૉલર (2) રિયાલ (3) ટાકા (4) પેસો c-3, d-1, a-2, b-4 d-1, b-2, c-4, a-3 b-1, a-3, c-4, d-2 a-1, c-3, d-4, b-2 c-3, d-1, a-2, b-4 d-1, b-2, c-4, a-3 b-1, a-3, c-4, d-2 a-1, c-3, d-4, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) National Science Day (b) World Environment Day (c) National Energy Conservation Day (d) World diabetes Day (1) 14 December(2) 5 June (3) 14 November(4) 28 February c-3, a-4, d-2, b-1 b-2, a-4, c-1, d-3 a-3, d-1, b-2, c-4 d-1, b-3, a-4, c-2 c-3, a-4, d-2, b-1 b-2, a-4, c-1, d-3 a-3, d-1, b-2, c-4 d-1, b-3, a-4, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે ? 12.5 20 25 16⅔ 12.5 20 25 16⅔ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? જ્ઞાની ઝૈલસિંઘ રાજેન્દ્રપ્રસાદ વી.વી. ગીરી નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંઘ રાજેન્દ્રપ્રસાદ વી.વી. ગીરી નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) પ્રથમ પાંચ પ્રાકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી ___ થાય. 3.4 3.6 5.6 7.8 3.4 3.6 5.6 7.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) જો ABCD માં A = 26, SUN = 27 હોય તો CAT = ___ 58 27 24 57 58 27 24 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP