Gujarat Police Constable Practice MCQ Part - 2
યોગ્ય જોડ જોડો ?
(A) નારાયણ ધાટ
(B) ચૈત્રભુમિ
(C) મહાપ્રયાણ ઘાટ
(D) મરીના બીચ
(1) ચેન્નાઇ
(2) મુંબઈ
(3) પટના
(4) અમદાવાદ

A-1, B-2, C-3, D-4
D-1, C-2, B-3, A-4
A-1, B-3, C-2, D-4
A-4, B-2, C-3, D-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સમગ્ર વિશ્વમા આર્કિટેકચરના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાતો પિત્ઝ્કર પ્રાઇઝ મેળવનાર પ્રથમ એશિયન કોણ છે ?

સચિન બંસલ
કુલદિપ નાયર
બાલકૃષ્ણ દોશી
કુષ્ણાકુમારી કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP