ભારતની ભૂગોળ (Geography of India) નદી અને તેનાં ઉપરનાં પ્રોજેક્ટને યોગ્ય રીતે ગોઠવો.A) ક્રિષ્ણા B) તાપી C) મહા નદીD) ચિનાબ 1. હિરાકુંડ 2. કાંકરાપાર 3. નાગાર્જુન 4. સલાલ પ્રોજેક્ટ 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે ? ગંડક શારદા કોસી તીસ્તા ગંડક શારદા કોસી તીસ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં "ઘઉંના કોઠાર" તરીકે કયું રાજ્ય જાણીતું છે ? હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત હરિયાણા પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાલા પ્રોજેક્ટ શું છે ? ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન આપેલ પૈકી એક પણ નહીં પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ નદીઓને જોડતો કાર્યક્રમ ફલોરિકલ્ચર ડેવલોપમેન્ટ મિશન આપેલ પૈકી એક પણ નહીં પ્રવર્તમાન હાઇવે પ્રોજેક્ટ્સની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ નદીઓને જોડતો કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભાકરાનાંગલ ડેમ, હિમાચલ પ્રદેશના કયા વિસ્તારમાં આવેલ છે ? શિમલા બિલાસપુર ચમ્બા કાંગરા શિમલા બિલાસપુર ચમ્બા કાંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો સૌથી ઊંચો ઉચ્ચપ્રદેશ કયો છે ? છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ લદાખનો ઉચ્ચપ્રદેશ કારાકોરમનો ઉચ્ચપ્રદેશ દખ્ખણનો ઉચ્ચપ્રદેશ છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ લદાખનો ઉચ્ચપ્રદેશ કારાકોરમનો ઉચ્ચપ્રદેશ દખ્ખણનો ઉચ્ચપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP