GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છેઃ
(a) મહેનત કરશો તો પરીક્ષામાં પાસ થશો
(b) હું આવ્યો પણ તમે ઘરે નહોતા
(c) ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો
(d) ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો

d
b અને d
c અને d
a અને d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો.

ડૉ. એમ. એન. પટેલ
ડૉ. હિમાંશુ પંડયા
ડૉ. હર્ષદ ત્રિવેદી
ડૉ. વખારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ-સુથરી
(b) કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર – હાથબ
(c) નવલખા દરબારગઢ માટે જાણીતું-ગોંડલ
(d) વિશાળ થર્મલ પાવર સ્ટેશન-ધુવારણ
1. આણંદ જિલ્લો
2. કચ્છ જિલ્લો
3. ભાવનગર જિલ્લો
4. રાજકોટ જિલ્લો

a-2, d-1, c-4, b-3
b-3, a-4, d-2, c-1
d-1, 6-4, 6-2, a-3
c-3, b-4, a-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો.

60
48
40
72

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP