PSI Prelim Exam Paper (06-03-2022) A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.જો તે ઊંચાઈના ક્રમમાં ઉભા રહે તો વચ્ચે કોણ આવશે ? B C D A B C D A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી કોણ હતા ? ચેમ્બરલૅન સ્ટેનલી બાલ્ડવીન ક્લીમેન્ટ એટલી વિન્સ્ટન્ ચર્ચિલ ચેમ્બરલૅન સ્ટેનલી બાલ્ડવીન ક્લીમેન્ટ એટલી વિન્સ્ટન્ ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) જો AHMEDABAD = BINFEBCBE, તો BARODA = ___. CBSPFB CBSPBE CBPSFB CBSPEB CBSPFB CBSPBE CBPSFB CBSPEB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) “The Guide” પુસ્તક કોણે લખ્યું ? સલમાન રશદી વિક્રમ શેઠ જુમ્પા લહિરી આર કે નારાયણ સલમાન રશદી વિક્રમ શેઠ જુમ્પા લહિરી આર કે નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) કયા દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ગણવામાં આવે છે ? 4થી માર્ચ 4થી ફેબ્રુઆરી 4થી જાન્યુઆરી 4થી એપ્રિલ 4થી માર્ચ 4થી ફેબ્રુઆરી 4થી જાન્યુઆરી 4થી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 9, 18, 6, 12, 4, x 8 10 9 7 8 10 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP