GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે શ્રેણીઓ A અને B માટે અવલોકનો પ્રાપ્ત થાય છે.
શ્રેણી A શ્રેણી B પ્રાપ્તાંકની સંખ્યા 100 200 મધ્યક 30 50 પ્રમાણિત વિચલન 60 8
આ બેમાંથી ઓછો ચલનાંક કઈ શ્રેણીનો છે ?
શ્રેણી A | શ્રેણી B | |
પ્રાપ્તાંકની સંખ્યા | 100 | 200 |
મધ્યક | 30 | 50 |
પ્રમાણિત વિચલન | 60 | 8 |