Talati Practice MCQ Part - 2
CNG માં મોટા ભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે.

કાર્બન ડાયોક્સાઈડ
મિથેન
ઓક્સિજન
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
રૂઢીપ્રયોગનો અર્થ શોધીને લખો : "ખેલ માંડવો”

ખેલની શરૂઆત
રમત રમવી
ખેત કરવો
નાટકની શરૂઆત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP