કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજ્યોની યાદીમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? ચોથો બીજો પાંચમો ત્રીજો ચોથો બીજો પાંચમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ___ સરકાર દુનિયાની પ્રથમ 100% પેપરલેસ સરકાર બની છે ? દુબઈની સ્વીડનની ન્યૂઝિલેન્ડની નોર્વેની દુબઈની સ્વીડનની ન્યૂઝિલેન્ડની નોર્વેની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં RBI દ્વારા લાગુ કરાયેલ ‘LEI’નું પુરુંનામ જણાવો. લીગલ ઈ-એકિવઝિશન આઇડેન્ટિફાયર લૉ ઈ-એગ્રીમેન્ટ ઓન ઈન્ટરેસ્ટ લાર્જર એન્ટિટી આઈડેન્ટિફાયર લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર લીગલ ઈ-એકિવઝિશન આઇડેન્ટિફાયર લૉ ઈ-એગ્રીમેન્ટ ઓન ઈન્ટરેસ્ટ લાર્જર એન્ટિટી આઈડેન્ટિફાયર લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરના ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU)ના વર્લ્ડવાઈડ કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ 2021 અનુસાર ક્યું શહેર રહેવા માટે વિશ્વનું સાથી મોંઘુ શહેર બન્યું છે ? સિંગાપુર સ્ટોકહોમ તેલ અવિવ પેરિસ સિંગાપુર સ્ટોકહોમ તેલ અવિવ પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ઈન્ડિયા આઉટ' અભિયાન ક્યા દેશ સાથે સંબંધિત છે ? નેપાળ બાંગ્લાદેશ માલદીવ ભૂટાન નેપાળ બાંગ્લાદેશ માલદીવ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સ્વચ્છ ઊર્જા અને જળવાયુ ભાગીદારી 2021-23' પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ? ભારત-જર્મની ભારત-યુરોપિયન સંઘ ભારત-અમેરિકા ભારત-જાપાન ભારત-જર્મની ભારત-યુરોપિયન સંઘ ભારત-અમેરિકા ભારત-જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP