કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં પાવર સપ્લાય કાર્યક્ષમતામાં સુધારો કરવા ક્યા રાજયને વર્લ્ડ બેંક દ્વારા 135 મિલિયન ડોલરનું ઋણ આપવામાં આવ્યું છે ?

પશ્ચિમ બંગાળ
ગુજરાત
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 'સ્વચ્છ ટેકનોલોજી ચેલેન્જ' ક્યા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે ?

કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે ક્યા સ્થળે 5મા હિન્દ મહાસાગર સંમેલનમાં ભાગ લીધો હતો ?

રિયાધ
અબુધાબી
તેહરાન
દુબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP