GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કાર્યશીલ મૂડીનું આક્રમક (Aggresive) સંચાલન નીતિ સંબંધિત નીચેનું એક વિધાન સાચું છે. નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા નીચી નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા ઊંચી નફાકારકતા નીચી અને પ્રવાહિતતા ઊંચી નફાકારકતા નીચી અને પ્રવાહિતા નીચી નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા નીચી નફાકારકતા ઊંચી અને પ્રવાહિતતા ઊંચી નફાકારકતા નીચી અને પ્રવાહિતતા ઊંચી નફાકારકતા નીચી અને પ્રવાહિતા નીચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતમાં ખનિજ સંદર્ભે નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ હીરા - ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ આરસપહાણ - રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત સોનું - કર્ણાટક, આંધ્ર પ્રદેશ, બિહાર જસત - તમિલનાડુ, ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) "The Computer' ને 'THE COMPUTER" માં બદલવા માટે ___ છે. ટાઈટલ કેસ લોઅર કેસ અપર કેસ ટોગલ કેસ ટાઈટલ કેસ લોઅર કેસ અપર કેસ ટોગલ કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ગુજરાતમાં જીવદયા પ્રેમીઓએ ક્યા શહેરમાં ગ્રેટગોલ્ડન સર્કસમાં પ્રાણીઓના શૉ બંધ કરાવી દીધા ? વડોદરા અમરેલી રાજકોટ ભાવનગર વડોદરા અમરેલી રાજકોટ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) માર્કેટિંગ મિશ્રનો ખ્યાલ કોણે વિકસિત અને પ્રચલિત કર્યો ? N. H. Borden Stanton W. Anderson Phillips Katter N. H. Borden Stanton W. Anderson Phillips Katter ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) અન્ય સાધનની આવકના શીર્ષક હેઠળ પોસ્ટ ઓફિસ બચત ખાતાં (એક નામ પર હોય) પર મળેલ વ્યાજની રકમનો કેટલો ભાગ કરમુક્ત ગણાય ? રૂ. 7500 સુધીનું વ્યાજ રૂ. 2500 સુધીનું વ્યાજ રૂ. 7000 સુધીનું વ્યાજ રૂ. 3500 સુધીનું વ્યાજ રૂ. 7500 સુધીનું વ્યાજ રૂ. 2500 સુધીનું વ્યાજ રૂ. 7000 સુધીનું વ્યાજ રૂ. 3500 સુધીનું વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP