કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ભારતે ક્યા ક્યા દેશ પાસેથી AK-103 રાઈફલ ખરીદવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ?

ફ્રાન્સ
અમેરિકા
ઈઝરાયેલ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ ટેબલમાં ભારત 48 માં ક્રમે રહ્યું છે.
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા.
આપેલ તમામ
ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતે કુલ 7 મેડલ જીત્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. તે સંદર્ભ નીચે આપેલ જોડકા પૈકી યોગ્ય જોડકું જોડો ?
A
a. 1 ઓગસ્ટ
b. 2 ઓગસ્ટ
c. 3 ઓગસ્ટ
d. 4 ઓગસ્ટ
B
1. અન્નોત્સવ દિવસ
2. નારી ગૌરવ દિવસ
3.જ્ઞાનશક્તિ દિવસ
4.સંવેદના દિવસ

a-2, b-1, c-4, d-3
a-2, b-4, c-3, d-1
a-3, b-4, c-1, d-2
a-3, b-4, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
શાંઘાઈ સહયોગ સંગઠનના સંરક્ષણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ?

કઝાખસ્તાન
પાકિસ્તાન
તાજિકિસ્તાન
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP