કમ્પ્યુટર (Computer)
લેઝર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાઉડર જેવો પદાર્થ સંગ્રહ કરતું યુનિટને શું કહેવાય છે ?

ડિસ્પ્લે ટર્મિનલ
હેમર
ટોનર
પ્રિન્ટ હેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કયા પ્રકારનું કાર્ડ નેટવર્કની ઝડપ અને ક્ષમતા નક્કી કરવા માટેનું ખુબ જ અગત્યનું પરિબળ છે ?

નેટવર્ક એક્સેસ કાર્ડ
નેટવર્ક ઇન્ટીગ્રેશન કાર્ડ
નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ
આમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP