Talati Practice MCQ Part - 1
સિંધુ સંસ્કૃતિનું સ્થળ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે ?

મોરઈ
ભોગાવો
સિંગવડો
ભાદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ગોપાળબાપા’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

સોક્રેટીસ
દીપ નિર્વાણ
કુરુક્ષેત્ર
ઝેર તો પીધા છે જાણી જાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP