કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા મંત્રાલયે આંબેડકર સોશિયલ ઇનોવેશન અને ઈન્ક્યુબેશન મિશન (ASIIM)નો પ્રારંભ કર્યો ? પર્યાવરણ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય પર્યાવરણ મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા શોભા નાયડુ કઈ નૃત્યકળાના મહારથી હતા ? કથકલી મણિપુરી કુચીપુડી ભરતનાટ્યમ કથકલી મણિપુરી કુચીપુડી ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્દ્ર (INDRA) નામની દ્વિ-વાર્ષિક કવાયત ભારત અને રશિયા વચ્ચે કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 2003 વર્ષ 2007 વર્ષ 2004 વર્ષ 2005 વર્ષ 2003 વર્ષ 2007 વર્ષ 2004 વર્ષ 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નીચેનામાંથી કયા રાજ્ય દ્વારા સરકારી નોકરીઓમાં 33% મહિલા અનામતને મંજૂરી આપવામાં આવી ? કેરળ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા કેરળ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્તમાન સંસદ ભવનનું ઉદઘાટન તત્કાલીન સમયે કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? લોર્ડ ઇરવીન લોર્ડ લિનલિથગો લોર્ડ રીડિંગ લોર્ડ વિલિગ્ટન લોર્ડ ઇરવીન લોર્ડ લિનલિથગો લોર્ડ રીડિંગ લોર્ડ વિલિગ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા બે મહિલા સર્જકોને સંયુક્ત રીતે વર્ષ 2020નો 'મેન બૂકર ઇન્ટરનેશનલ પ્રાઈઝ' એનાયત થયો છે ? સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસન સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી માર્ગારેટ એટવૂડ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી ઓલ્ગા તોકાર્કઝુક સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી બ્રેન્ટલી અર્નેસ્ટ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી મિશેલ હચિસન સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી માર્ગારેટ એટવૂડ સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી ઓલ્ગા તોકાર્કઝુક સુશ્રી મેરીક રિજનેવેલ્ડ અને સુશ્રી બ્રેન્ટલી અર્નેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP