વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ અંગે સાયા વિધાનો પસંદ કરો. i) કાયદાકીય પ્રાધિકરણ છે ii) દેશભરના વિદ્યુતીકરણ કાર્યક્રમની દેખરેખની જવાબદારી આ પ્રાધિકરણની છે. iii) વિદ્યુત ખાધ અંગેના અહેવાલો રજુ કરે છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
IRNSS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી પ્રતિબંધિત સેવા (Restricted Service) હેઠળ કેટલા ભૌગોલિક અંતર સુધીની નિશ્ચિત માહિતિઓ પૂરી પાડવામાં આવનારી છે ?