સામાન્ય વિજ્ઞાન (General Science)
કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ?

ડાયાબિટીસ
એનિમિયા
આર્થરાઈટિઝ્
કોરોનરી ડીસીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___

તાપમાનના હેતુ માટે વપરાય છે.
વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે.
ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે.
તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે

ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે.
ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી.
ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી.
ખીલીનાં વજનમાં વધારો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયા પદાર્થો સામાન્ય રીતે ફલોરોસન્ટ ટયુબમાં વપરાય છે ?

સોડિયમ ઓક્સાઈડ અને આર્ગન
સોડિયમ વરાળ અને નિયોન
મરક્યુરી વરાળ અને આર્ગન
મરકયુરી ઓક્સાઈડ અને નિયોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP