ભૌતિક વિજ્ઞાન (Physics) β-ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ___ નું ઉત્સર્જન કરે છે. ન્યુટ્રોન અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રૉન અને પ્રોટોન ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રિનો અને પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રૉન અને પ્રોટોન ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રિનો અને પ્રોટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 5.4 × 10³ માં સાર્થક અંકો ___ 1 3 2 4 1 3 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચેનામાંથી કોનો એકમ સાધિત એકમ છે ? થર્મોડાઇનેમિક તાપમાન દબાણ દ્રવ્યનો જથ્થો દળ થર્મોડાઇનેમિક તાપમાન દબાણ દ્રવ્યનો જથ્થો દળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાની ત્રિજ્યા 1.51 cm છે; તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ થાય. 28.63 cm² 28.6381 cm² 28.6 cm² 28.638 cm² 28.63 cm² 28.6381 cm² 28.6 cm² 28.638 cm² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) dx/dt = ae-bt સૂત્રમાં a અને b અચળાંકો છે તથા x એ t સમયે કણનું સ્થાનાંતર છે, તો a/b નું પરિમાણ નીચેનામાંથી કોનું છે ? અંતર સમય વેગ દળ અંતર સમય વેગ દળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) 0.0007 માં સાર્થક અંકો કેટલા થાય ? 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP