ભારતની ભૂગોળ (Geography of India)
અગત્યની સીમા-દોરી (boundary lines) અને સંબંધિત દેશોના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

ડુરાન્ડ લાઈન - પાકિસ્તાન અને ભારત
આપેલ તમામ
મેગીનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની
મેક મોહન લાઈન - ભારત અને ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ?

ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે
પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે
કુદરતી આપદા પ્રબંધન માટે
સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીંદરી શાના માટે પ્રખ્યાત છે ?

કાગળ ઉદ્યોગ માટે
રાસાયણિક ખાતર માટે
તાંબાના વાસણ માટે
વિમાન ઉદ્યોગ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ સાત પૂર્વોત્તર રાજ્યો પૈકી સૌથી ઓછું શહેરીકરણ નીચે પૈકી કયા રાજ્યોમાં છે ?

નાગાલેન્ડ
આસામ
મેઘાલય
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ, વિશ્વની કુલ વસ્તીમાં ભારતનો ભાગ કેટલો છે ?

20% થી વધુ
10% -15% થી ઓછો
10% થી ઓછો
15% થી 20% ની વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP