ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
બિંદુ

બ્ + ઈ + ન્ + દ્ + ઊ
બ્ + ઈ + ન્ + દ્ + ઉ્
બ્ + ઈ + ન્ + દ્ + ઉ
બ્ + ઉ + ન્ + દ્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મહાબાહુ અર્જુનને સામાન્ય લૂંટારૂઓએ લૂંટયો' - લીટી કરેલ સમાસ ઓળખો.

એકપણ સાચું નથી
બહુવ્રીહી
કર્મધારય
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોને અમને કહો છે - વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મુકતાં કયું વાક્ય સાચું બને ?

કોને ? અમને કહો છો !
કોને ? અમને, કહો છો ?
કોને ! અમને, કહો છો ?
કોને, અમને કહો છો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી નામયોગી ન હોય તેવું વાક્ય પસંદ કરો.

બે વાંદરા માફક કૂદે છે.
આંખ વડે જોવાય છે.
વિમાન મારફત પરદેશ જવાય છે.
તેઓ છે માટે હું નહીં આવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP