ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અમે રે સૂકું રૂનું પૂમડું.તમે અત્તર રંગીલા રસદારઆ પંક્તિઓનો અલંકાર ઓળખાવો. રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદમાં અપેક્ષિતાવસ્થા દર્શાવતો કૃદંત કયો છે ? હેત્વર્થક વિદ્યર્થક સબંધક ભવિષ્ય હેત્વર્થક વિદ્યર્થક સબંધક ભવિષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિર્ + અવધિ = ___ નિરવધિ નિરઅવધિ નિષાવધિ નિરાવધિ નિરવધિ નિરઅવધિ નિષાવધિ નિરાવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ "સૂક્ષ્મ" નો વિરુદ્ધાર્થી છે ? મોટુ સ્થૂલ સંપૂર્ણ જાડુ મોટુ સ્થૂલ સંપૂર્ણ જાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આવનાર સંકટ માટે સૌએ તૈયાર રહેવું. -વાક્યમાં કયા પ્રકારનું કૃદંત છે ? વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP