સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ?
૧. મોઢેરા
૨. લોટેશ્વર
૩. થાન

માત્ર ૧,૨
૧,૨,૩
માત્ર ૧
માત્ર ૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ?

પોલીસ સબ ઇન્સ્પેકટર
પોલીસ અધિક્ષક
આપેલ તમામ
નાયબ પોલીસ અધિક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

સિધ્ધરાજ જયસિંહ
કુમારપાલ
ત્રિભુવનપાલ
અજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં 11મી-12મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ___ કાગળ ખાસ વપરાતો હતો.

સાંગનેરી
બલારપુટી
સતીયા
બાલાસોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નમ્મા મેટ્રો તે કયા શહેરની મેટ્રો સેવા છે ?

વિશાખાપટ્ટનમ
કોલકાતા
હૈદરાબાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP