સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ

માત્ર ૧
૧,૨,૩
માત્ર ૨
માત્ર ૧,૨

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

વિશ્વકર્મા
કામદેવ
નારદ
કાર્તિકેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિ.મી. ચાલે છે. ત્યાર પછી તે ઉતર દિશામાં 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિ.મી. ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિ.મી. દૂર હશે ?

15 કિ.મી.
25 કિ.મી.
10 કિ.મી.
5 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

ઋષભદેવ
નેમિનાથ
પાર્શ્વનાથ
અજિતનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP