ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે.
1. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલે છે.
2. નર્મદના નામથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આવેલ છે.
3. નર્મદની પ્રથમ કાવ્ય મેવાડની હકીકત છે.
4. નર્મદને 'પદ્યનો પિતા' તરીકે ઓળખવામાં આવે છે.

ફક્ત 1,2,4
ફક્ત 2
ફક્ત 1,3
ફક્ત 1,2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

પંડિત યુગ
ગાંધી યુગ
સુધારક યુગ
મધ્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે
'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી
'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે
'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ
સર્વોદય
સમાજવાદ
સત્યના પ્રયોગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP