કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) BRICS નેટવર્ક યુનિવર્સિટી માટે ભારતની મુખ્ય સંસ્થા કઈ છે ? IIM અમદાવાદ IIT દિલ્હી IIT કાનપુર IIT બોમ્બે IIM અમદાવાદ IIT દિલ્હી IIT કાનપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) COVID-19 મહામારી દરમિયાન નૈદાનિક ઉપયોગ માટે કઈ સંસ્થાએ 3 વેન્ટિલેટર-PRAN, VaU અને SVASTA વિકસિત કર્યા ? CSIR ICMR DRDO ISRO CSIR ICMR DRDO ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં અમેરિકન સોસાયટી ઓફ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ એન્ડોસ્કોપી (ASGE)નો રુડોલ્ફ V શિંડલર પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી ડૉ. રણદીપ ગુલેરિયા સૌમ્યા સ્વામીનાથન બલરામ ભાર્ગવ ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી ડૉ. રણદીપ ગુલેરિયા સૌમ્યા સ્વામીનાથન બલરામ ભાર્ગવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ મહાસાગર દિવસ (world Ocean Day)ક્યારે મનાવાય છે ? 8 જૂન 5 જૂન 7 જૂન 6 જૂન 8 જૂન 5 જૂન 7 જૂન 6 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2021નો પેન પિન્ટર પુરસ્કાર કોણે જીત્યો ? સિત્સી ડાંગરેમ્બા ડેવિડ ડિયોપ મર્લિન બુથ ઓલ્ગા રેવન સિત્સી ડાંગરેમ્બા ડેવિડ ડિયોપ મર્લિન બુથ ઓલ્ગા રેવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કયા વર્ષ સુધીમાં એઈડ્સને સમાપ્ત કરવા માટે રાજકીય ઘોષણા અપનાવી છે ? વર્ષ 2050 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2050 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP