કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ક્યા રાજયની આંતરરાષ્ટ્રીય સરહદે પ્રથમ મહિલા ઊંટ સવારી સ્કોડ તહેનાત કરશે ? ગુજરાત આપેલ બંને એક પણ નહીં રાજસ્થાન ગુજરાત આપેલ બંને એક પણ નહીં રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારત સરકારે PM-PRANAM યોજના શરૂ કરવા માટે યોજના બનાવી છે તે ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? NPA ફાર્માસ્યુટિકલ અવકાશ સંશોધન રાસાયણિક ખાતર NPA ફાર્માસ્યુટિકલ અવકાશ સંશોધન રાસાયણિક ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે ચંદ્ર પર ચેન્જસાઈટ (Y) નામક લુનર ક્રિસ્ટલની શોધ કરી ? ચીન અમેરિકા ફ્રાન્સ રશિયા ચીન અમેરિકા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મહિલા સુરક્ષા માટે ‘હમર બેટી, હમર માન' અભિયાનની ઘોષણા કરી ? ઓડિશા છત્તીસગઢ બિહાર હરિયાણા ઓડિશા છત્તીસગઢ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વારાણસી (UP) અને બોગીબીલ (આસામ) વચ્ચે ભારતની સૌથી લાંબી નદી ક્રૂઝ સેવા (4000 km) ક્યા વર્ષે શરૂ થશે ? 2025 2024 2022 2023 2025 2024 2022 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરાશે ? સુરત તાપી નર્મદા ભરૂચ સુરત તાપી નર્મદા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP