કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના મુંગેલી જિલ્લાના ચાર ગામોના રહેવાસીઓને સામુદાયિક વન સંસાધન અધિકાર (CFRR) પ્રાપ્ત થયા ?

તેલંગાણા
રાજસ્થાન
છત્તીસગઢ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
NCRBના નવીનતમ અહેવાલ અનુસાર, સૌથી વધુ રાજદ્રોહના કેસ ક્યા રાજ્યમાં નોંધાયા ?

આંધ્ર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ફોરેન્સિક તપાસને ફરજિયાત બનાવનારી ભારતની પ્રથમ પોલીસ ફોર્સ ___ બની.

કેરળ પોલીસ
મહારાષ્ટ્ર પોલીસ
દિલ્હી પોલીસ
ગુજરાત પોલીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP