સામાન્ય વિજ્ઞાન (General Science) C.G.S પદ્ધતિમાં બળનો એકમ કયો છે ? અર્ગ જુલ ડાઈન ન્યુટન અર્ગ જુલ ડાઈન ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના ભંગાણ માટે નીચેનામાંથી કયું સંયોજન જવાબદાર છે ? ક્લોરોફ્લોરો કાર્બન કલોરાઈડ આયન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ક્લોરોફ્લોરો કાર્બન કલોરાઈડ આયન સલ્ફર આયન મેગ્નેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે. બૃહદમસ્તિષ્ક લંબમજ્જા લઘુમસ્તિષ્ક મધ્ય મગજ બૃહદમસ્તિષ્ક લંબમજ્જા લઘુમસ્તિષ્ક મધ્ય મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? નાનું આતરડું મુખ જઠર ખોરાકની નળી નાનું આતરડું મુખ જઠર ખોરાકની નળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપક યંત્ર દ્વારા વરસાદની માપણી શામાં થાય છે ? ચો.મી.માં મીમી / સેમી. ઇંચમાં ફૂટમાં અંશમાં ચો.મી.માં મીમી / સેમી. ઇંચમાં ફૂટમાં અંશમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંખની દ્રષ્ટિશક્તિને પોષક વિટામિન કયું છે ? સી એ બી ડી સી એ બી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP