GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
દ્વિપદી વિતરણમાં P ની કિંમત 1/2 કરતા ઓછી હોય તો તેનો આવૃત્તિ વક્ર કેવો હોય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ધન વિષમતા
ઋણ વિષમતા
સંમિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે.

24
20
6
8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ?

અંજાર
કોટેશ્વર
માંડવી
ભુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP