સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Change the degree:A foolish friend is worse than a wise enemy. A foolish friend is not so bad as a wise enemy. A foolish friend is as bad as a wise enemy. A wise enemy is not so bad as a foolish friend. A wise enemy is as bad as a foolish friend. A foolish friend is not so bad as a wise enemy. A foolish friend is as bad as a wise enemy. A wise enemy is not so bad as a foolish friend. A wise enemy is as bad as a foolish friend. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ? પ્રધાનમંત્રી નાણાંમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણાંમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) She has to finish this work. (Change the voice) This work has been finished by her. This work was finished by her. This work has to be finished by her. She has been finished this work. This work has been finished by her. This work was finished by her. This work has to be finished by her. She has been finished this work. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક સ્વીકારવાચક આકારવાચક પ્રમાણવાચક રંગવાચક સ્વીકારવાચક આકારવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે'. આ વિધાન ___ નું છે. ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ગાંધીજી ચાણક્ય સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સગીર વયના સંતાન પોતાની આવડત સિવાય આવક મેળવતાં હોય ત્યારે, તેની આવક તેના માતા કે પિતા જેની આવક ___ હોય તેની આવકમાં ___ અને જો માતા પિતા અલગ રહેતા હોય તો બાળક જેની સાથે રહેતું હોય તેની આવકમાં ___. વધારે, ન ઉમેરાય, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ન ઉમેરાય વધારે, ઉમેરાશે, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ઉમેરાશે વધારે, ન ઉમેરાય, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ન ઉમેરાય વધારે, ઉમેરાશે, ઉમેરાશે ઓછી, ઉમેરાશે, ઉમેરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP