કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને ટ્રેકટર એન્ડ મિકેનાઈઝેશન એસોસિએશન (TMA)એ ક્યા સ્થળે ફાર્મ મશીનરી ટેક્નોલોજી પર શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ? હૈદરાબાદ જયપુર નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ જયપુર નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના સુગંધિત ચોખા નાગરી દુબરાજને જ્યોગ્રાફિકલ ઈન્ડિકેશન (GI) ટેગ અપાયું ? છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા પ.બંગાળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય સૈન્ય માટે આકાશ વેપન સિસ્ટમ ખરીદવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા ? L&T BDL HAL BEL L&T BDL HAL BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા શહેરમાં સ્પેસ સિસ્ટમ ડિઝાઈન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ટચલેસ બાયોમેટ્રિક કેપ્ચર સિસ્ટમ વિકસાવવા માટે કઈ IITએ યુનિક આઈડેન્ટિફિકેશન ઑથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સાથે ભાગીદારી કરી ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT રુડકી IIT ભૂવનેશ્વર IIT બોમ્બે IIT મદ્રાસ IIT રુડકી IIT ભૂવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલી પન્નાની ખીણો ભારતમાં હીરા માટે પ્રસિદ્ધ છે ? મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક છત્તીસગઢ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP